ગુજરાતી
કોવિડ-૧૯ નિયંત્રણ - આ માહિતી પત્ર વર્ણવે છે કે તમે કોવિડ-૧૯ નો ફેલાવો કેવી રીતે રોકી શકો છો.
કોવિડ-૧૯ વિશેની માહિતી - આ માહિતી પત્ર વર્ણવે છે કે તમારે કોવિડ -૧૯ વિશે શું જાણવું જોઈએ
કોવિડ-૧૯ નિયંત્રણ - આ માહિતી પત્ર વર્ણવે છે કે જો તમે કોવિડ-૧૯ થી બીમાર છો, અથવા જો તમને શંકા છે કે તમે બીમાર છો તો તમારે શું કરવું જોઈએ.
કોવિડ-૧૯ અને ગર્ભાવસ્થા - આ માહિતી પત્ર વર્ણવે છે કે જો તમે સગર્ભા હો, અથવા જો તમે ગર્ભવતી થવાની યોજના કરી રહ્યા હો, તો કોવિડ-૧૯ તમને કેવી રીતે અસર કરે છે.
૩-૬ વર્ષના બાળકો માટે કોવિડ-૧૯ વિષે માહિતી - આ માહિતી પત્ર ૩-૬ વર્ષના બાળકો માટે કોવિડ-૧૯ વિષે જરૂરી માહિતી આપે છે.
૬-૧૨ વર્ષના બાળકો માટે કોવિડ-૧૯ વિષે માહિતી - આ માહિતી પત્ર ૬-૧૨ વર્ષના બાળકો માટે કોવિડ-૧૯ વિષે જરૂરી માહિતી આપે છે.
૧૩-૧૮ વર્ષના બાળકો માટે કોવિડ-૧૯ વિષે માહિતી - આ માહિતી પત્ર ૧૩-૧૮ વર્ષના બાળકો માટે કોવિડ-૧૯ વિષે જરૂરી માહિતી આપે છે.